Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

કેવલ કોટકને શ્રેષ્‍ઠ રઘુવંશી રમતગમત પ્રતિભા એવોર્ડ

(કેતન ખત્રી), અમદાવાદઃ સમસ્‍ત લોહાણા જ્ઞાતિની માતૃસંસ્‍થા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નાસિક મુકામે કારોબારી સભામાં આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ સમારંભમાં અમદાવાદના સમાજપ્રેમી સ્‍વ.હરજીવનદાસ પીતાંબરદાસ કોટક (છોગા મહારાજ)નાં પ્રપૌત્ર કેવલ રાજીવભાઈ કોટકને રશિયા ખાતે પાવર લીફિટંગ વર્લ્‍ડ ચેમ્‍પિયશીપ ૨૦૨૧માં તમામ કેટેગરીમાં ગોલ્‍ડ મેડલ પ્રાપ્‍ત કરવા માટેની સિધ્‍ધિ બદલ એવોર્ડના સૌજન્‍ય પરીવાર, ટ્રસ્‍ટીઓ, હોદ્દેદારોની ઉપસ્‍થિતમાં શ્રેષ્‍ઠ રઘુવંશી રમતગમત પ્રતિભા એવોર્ડ આપવામાં આવ્‍યો હતો.

(1:35 pm IST)