News of Monday, 1st January 2018

કોંગી પ્રમુખ ભરતસિંહ સોલંકીના માઠા દિવસો :મકાન ખાલી કરવા નોટિસ આપી

અમદાવાદમાં એક મકાનમાલિકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મકાન ખાલી કરવા નોટિસ આપી છે નોટિસમાં કહ્યું છે કે ભાડા કરાર 31મી ડિસેમ્બરે પૂરો થઇ જાય છે એટલે મકાન ખાલી કરી નાખો

(9:23 pm IST)