ધંધા પાણી
News of Wednesday, 17th January 2018

મકાઇમાં લેવાલીનો અભાવઃટકેલા ભાવઃસ્ટાર્ચ મિલોની માંગ નબળી

એક મહિના બાદ નવી આવક શરૂ થવાની ધારણા

રાજકોટ, તા.૧૭ : મકાઇ બજારમાં લેવાલીનો અભાવે ભાવમાં એકંદરે સ્થિરતા જોવા મળે છે. નજીવી વધઘટ જોવાઈ છે જોકે ગ્રહાકી ઠંડી છે. ચાલુ વર્ષે રાજયમાં વાવેતર પણ ઘટ્યું છે. છતાં ભાવમાં કોઈ ખાસ સુધારો જોવાયો નથી. બીજીતરફ સ્ટાર્ચ મિલોની માંગ પણ નબળી છે. જેના કારણે બજારમાંનો ટોન નરમ છે. શિયાળુ મકાઈની આવક એકાદ મહિના બાદ શરૂ થવાની ધારણા છે.

(10:17 am IST)