ધંધા પાણી
News of Thursday, 11th January 2018

કાચાતેલમાં તોફાની તેજી ભભૂકી : વૈશ્વિક બજારમાં ભાવ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યા

અમેરિકામાં ભંડાર ૧૧૨ લાખ બેરલ ઘટ્યો : ઈન્વેટરી રિપોર્ટ પણ નજર

રાજકોટ તા.૧૦ : કાચા તેલમાં તોફાની તેજી જોવાઈ રહી છે વૈશ્વિક બજારમાં કાચાતેલનાં ભાવ છેલ્લા ત્રણ વર્ષના ટોચની સપાટીએ પહોંચ્યા છે વાયદામાં બ્રેન્ટમાં ૭૦ ડોલરની પાસે કારોબાર થઈ રહ્યો છે. જયારે નાયમેકસ ક્રૂડ ૬૩ ડોલરની ઉપર છે. બીજ તરફ એપીઆઈની ઈન્વેન્ટ્રી રિપોર્ટ મુજબ અમેરિકામાં કાચા તેલના ભંડાર ૧૧૨ લાખ બેરલ ઘટી ગયા છે. દરમિયાન બજારની નજર આજે અમેરિકી એનર્જી ડિપાર્ટમેન્ટની ઈન્વેંટ્રી રિપોર્ટ પર ટકેલી છે.

(10:47 am IST)