Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અમેરિકામાં ભંડાર વધવાના અનુમાને ક્રૂડમાં વધતી વેચાવલીઃ તૂટતાં ભાવ

રાજકોટ, તા.૨૨ : ક્રુડતેલમાં જબરો ઘટાડો થઇ રહયો છે. છેલ્લા ત્રણ દિવસથી ઘટતા ભાવમાં આજે જબરો કડાકો જોવાયો હતો. અમેરિકામાં ભંડાર વધવાના અનુમાનથી કાચા તેલમાં વેચવાલી વધી છે. બ્રેન્ટની કિંમત ૬૫ ડૉલરની નીચે છે, જયારે ડબ્લ્યૂટીઆઈમાં એક ટકાની નીચે કારોબાર થઈ રહ્યો છે. ક્રૂડની કિંમત ૬૨ ડૉલરની નીચે પહોંચી ગઈ છે.

(9:56 am IST)