Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ડિસેમ્બરમાં એસ્કૉર્ટ્સના ટ્રેકટરનું વેચાણ વધ્યું

રાજકોટ, તા.૧૬ : ડિસેમ્બરમાં એસ્કૉર્ટ્સના ટ્રેકટરના વેચાણમાં સારો વધારો જોવાને મળ્યો છે. ડિસેમ્બર ૨૦૧૭ માં એસ્કૉર્ટ્સના ટ્રેકટરનું વેચાણ ૧૩.૧ ટકા વધીને ૩૬૦૬ યૂનિટ રહ્યું છે. ડિસેમ્બર ૨૦૧૬ માં એસ્કૉર્ટ્સના ટ્રેકટરનું વેચાણ ૩૧૮૭ યૂનિટ રહ્યું હતુ.

(10:28 am IST)