Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

મલેશિયામાં ક્રુડ પામતેલની ડયુેટી નાબૂદ થતા ભારતને સસ્તું મળશે

ભારતને ૩૬ ડોલર પ્રતિ ટન તેલ સસ્તું મળશે

રાજકોટ, તા.૧૬ : ભારત સરકારે ડ્યુટી વધારી છે. ત્યારે સીના ડો.મહેતાના જણાવ્યા મુજબ મલેશિયાએ ત્રણ મહિના માટે ક્રુડ પામતેલની ડ્યુટી નાબૂદ કરી હોવાથી ભારતને હવે ૩૬ ડોલર પ્રતિ ટન તેલ સસ્તું મળશે તેવી ધારણા છે. મલેશિયન સરકારે સ્થાનિક રિફાયનરીને પ્રોત્સાહન આપવા આ નિર્ણય કર્યો છે.

(10:25 am IST)