Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

વૈશ્વિક સ્તરે ઘઉંનો વાયદો ૧૧ મહિનાના સૌથી નીચા મથાળેઃ સતત ઘટતા ભાવ

સ્થાનિક બજારમાં ઓછી આવક વચ્ચે ખપપુરતી ખરીદી

રાજકોટ : વૈશ્વિક બજારમાં દ્યઉંના ભાવમાં એકધારો દ્યટાડો જોવાઈ રહયો છે વાયદો ગગડીને આ મહિનાના તળિયે સરકયો છે છેલ્લા સાત સેશનમાં દ્યઉંનો વાયદો દ્યટીને ૪ જાન્યુઆરી બાદના સૌથી નીચા મથાળે ગગડ્યો છે શિકાગો ખાતે બેન્ચમાર્ક દ્યઉં વાયદો ૪,૧૩ ડોલર પ્રતિ બુશેલનાં સ્તરે પહોંચ્યો છે

  જાણકારોના માનવા મુજબ દ્યઉંના ભાવમાં હજુ પણ દ્યટાડો થવાની શકયતા છે વાયદો ફરીવાર ૪ ડોલરના સ્તરે સરકશે વૈશ્વિક સ્તરે રશિયા યુક્રેન,અને કેનેડામાં દ્યઉંનું બમ્પર ઉત્પાદનની ધારણાએ શિકાગો વાયદો સતત દ્યટી રહયો છે

(8:52 am IST)