News of Tuesday, 13th February 2018

સોના ચાંદીમાં ફરી મજબૂતીનો માહોલ

રાજકોટ, તા.૧૩ : ગયા સપ્તાહના અંતિમ દિવસોમાં સોનાની તેજી થોડી થંભી હતી. પરંતુ નવા સપ્તાહના પ્રારંભે ફરી મજબૂતીનો માહોલ જોવાઈ રહ્યો છે. સોનામાં  સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી સાથે કારોબાર થઇ રહ્યો છે.

સોનું સ્થાનિક બજારમાં ૩૦ હજારની ઉપર કારોબાર કરી રહ્યું છે. જયારે આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૩૨૦ ડૉલરની ઉપર કારોબાર કરી રહ્યું છે. સોનાની જેમ ચાંદીમાં પણ તેજી  સાથે કારોબાર છે. ચાંદીમાં પા ટકા જેટલી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.

(9:54 am IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST