Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મેટલ્સમાં નરમાઇઃ ચીનની આયાતથી કોપરમાં સુધારો

રાજકોટ, તા.૧૩ : બેઝ મેટલ્સમાં નરમાઇનો માહોલ જોવાઇ રહયો છે. જોકે ચીનની ખરીદીને કારણે કોપરને ટેકો સાંપડ્યો છે. જોકે એકંદરે મેટલ્સમાં દબાણ દેખાઈ રહયું છે. જાણકારોના માનવા મુજબ ચીનની આયાત શરૂ કોપરના ભાવને સ્પૉર્ટ યથાવત છે અને  સ્થાનિક બજારમાં ભાવ ૪૩૦ની પાર  ચાલી રહ્યો છે. જોકે એલ્યુમિનિયમ, ઝિંક જેવી મેટલ્સમાં નરમ શરૂઆત જોવા મળી છે.

(9:43 am IST)