Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ઓટો એકસ્પોમાં યામાહા રજૂ કરશેઃ ૧૨૫ સીસીનું સ્કૂટર ''નઝઝા ગ્રાન્ડ''

નવી દિલ્હી, તા.૫ : યામાહા ઈન્ડિયા ઓટો એકસપોમાં ૧૨૫ સીસીનું સ્કૂટર રજૂ કરશે. જોકે તેનું લોન્ચિંગ પછીથી કરશે. આ નવા સ્કૂટરનું નામ Nozza Grande હશે. આ સ્કૂટરને પહેલા વૈશ્વિક માર્કેટમાં વેચાણ કરશે. યામહા Nozza Grande ૧૨૫ સીસીનું સ્કૂટરમાં ફ્યૂલ ઇન્જેકટેડ એન્જિન હશે. જે ૮ બીએચપીના પાવર અને ૯.૭ ન્યૂટન મીટર ટોક જનરેટ કરશે. જો કે યામાહા ભારતમનાં તેનુ ફ્યૂલ એન્જિન ઈન્જેકટેડ વર્જન કયારે લોન્ચ કરશે તે જાણી શકાયું નથી.

(11:50 am IST)