Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

કાચા તેલમાં અઢી વર્ષના ઉંચા સ્તરેથી દબાણઃ નેચરલ ગેસમાં તેજીનો માહોલ

રાજકોટ તા. ૪ : કાચા તેલમાં પણ અઢી વર્ષના ઉપલા મથાળેથી દબાણ જોવાઈ રહયું છે જોકે કાચાતેલમાં નરમાશ હોવા છતાં ક્રૂડ ૬૦ ડોલરની ઉપર બનેલું છે. બ્રેન્ટમાં ૬૬ ડોલર પર કારોબાર થઈ રહ્યો છે. નેચરલ ગેસમાં જબરી તેજી જોવા મળે છે  સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ ૩ ટકાની ઉપરનો કારોબાર થઈ રહ્યો છે.

(8:57 am IST)