Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

એરંડા અને ચણામાં આગળ વધતી તેજી જીરૂ-મેન્થામાં સુધારોઃસોયાતેલમાં દબાણ

સોયાબીન-ગુવારપેક અને કપાસમાં નરમાઇનો માહોલ

રાજકોટ, તા.૧ : એરંડા અને ચણામાં ગઈકાલની તેજી આજે યથાવત રહેતી જોવા મળી રહી છે. જયારે મસાલા પેકમાં જીરામાં તેજી દેખાઈ રહી છે. ખાદ્ય તેલોમાં મેન્થા ઓઈલમાં તેજી જોવાઈ રહી છે. બીજીતરફ સોયા તેલ સાથે સોયાબીનમાં પણ નરમાઇનો માહોલ જોવાઈ રહયો છે. જયારે ગુવારપેકમાં દબાણ જોવાઈ રહયું છે. કપાસમાં નરમાશ છે, જયારે કપાસીયા ખોળમાં તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

(9:55 am IST)