ફિલ્મ જગત
News of Thursday, 18th January 2018

હવે દક્ષિણ ભારતીય ફિલ્મોનું નિર્માણ કરશે રિલાયન્સ એન્ટરટેનમેન્ટ

મુંબઈ: રિલાયન્સ એન્ટરટેન્મેન્ટએ દક્ષિણ ભારતના બજાર માટે ઉચ્ચ ગુણવત્તા વાળી ફિલ્મના નિર્માણ માટે એસ.શશીકાંતના વાઈ નોટ સ્ટુડિયોઝ અને સંજય વાધવાના એપી ઇન્ટરનેશનલ સાથે સંયુક્ત વેપારની જાહેરાત કરી છે. આ પહેલા રિલાયન્સ એન્ટરટેનમેન્ટ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાની અગ્રણી અને બેહદ સફળ રચનાત્મક ભાગીદારી મોડેલ પર આધારિત, રોહિત શેટ્ટી પિક્ચ સર, પ્લાન સી સ્ટુડિયોઝ અને ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંયુક્ત વેપાર કર્યો છે.

(5:22 pm IST)