ફિલ્મ જગત
News of Thursday, 18th January 2018

અનુષ્કાના ઇન્સ્ટાગ્રામ પર થયા ૧.પ કરોડ ફોલોઅર્સ

અનુષ્કા શર્માના ઇન્સ્ટાગ્રામ પર ૧પ મીલ્યન એટલે કે ૧.પ કરોડ ફોલોઅર્સ થયા છે.  અનુષ્કા હાલમાં શાહરૂખ ખાન સાથે 'ઝીરો'નું શૂટીંગ કરી રહી છે. તેના ૧પ મિલ્યન ફોલોઅર્સ થયા હોવાથી ફોટો શેર કરતાં અનુષ્કાએ લખ્યું હતું કે 'મારી દુનિયામાં તમે રોજેરોજ પ્રેમનો ઉમેરો કરો છો એ માટે હું તમારી ખૂબ જ આભારી છું. મારી ૧પ મિલ્યન ફેમીલીનો ખૂબ આભાર.'

(4:16 pm IST)