ફિલ્મ જગત
News of Wednesday, 25th May 2022

આદિલ હુસૈનની ફિલ્મ ફુટપ્રિન્ટ્સ ઓન વોટરનું ફર્સ્ટ લૂક અને ટ્રેલર રિલીઝ

મુંબઈ: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતા આદિલ હુસૈનની ફિલ્મ ફૂટપ્રિન્ટ્સ ઓન વોટરનું ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ યુકે સ્થિત ફિલ્મ કંપની ધ પ્રોડક્શન હેડક્વાર્ટર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન ઇન્ડિયા પેવેલિયનનું ફર્સ્ટ લૂક એર ટ્રેલર રિલીઝ થયું!

(7:51 pm IST)