ફિલ્મ જગત
News of Tuesday, 20th October 2020

સેંકડો સુપરસ્‍ટાર હશે પણ સૈફ જેવા બીજા નહિ હોયઃ કરીના કૂપર ખાનની પ્રતિક્રિયા

સૈફઅલીખાનના બોલીવુડના રપ વર્ષ પૂરા થવા પર એના પત્‍ની અભિનેત્રી કરીના કપૂરખાનએ કહ્યું છે સૈફ બહાદુર અભિનેતા છે. સેંકડો સુપર સ્‍ટાર હશે સૈફ જેવા બીજા નહીં હોય. તે અલગરીતે વિચારે છે એમની પસંદ અલગ છે. કરીનાએ એક ઇન્‍ટરવ્‍યુમાં કહ્યું સૈફએ સેક્રેડ ગેમ્‍સમાં કામ કર્યું આનાથી (વેબ સીરીઝનો) ટ્રેંડ શરૂ થયો.

(11:10 pm IST)