ફિલ્મ જગત
News of Friday, 17th September 2021

માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા માટે કટરા પહોંચી શિલ્પા શેટ્ટી

મુંબઈ: શહેર પોલીસ ક્રાઈમ બ્રાન્ચે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. પોર્ન કેસમાં આ નવી માહિતી બહાર આવ્યા બાદ શિલ્પા શેટ્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં કટરા, જમ્મુ અને કાશ્મીરમાં સ્પોટ થયા છે. અહીં તે માતા વૈષ્ણો દેવીના મંદિરે દર્શન કરવા આવી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પોતાનો ચહેરો માસ્કથી ઢાંકી  દીધો છે અને તેની સાથે તેની ટીમના કેટલાક લોકો પણ દેખાય છે.

(5:53 pm IST)