ફિલ્મ જગત
News of Tuesday, 13th October 2020

મારા પતિ જયને કહો મારે એક વધુ બાળક જોઇએ, લોકડાઉનમાં બોર થઇ રહી છું: ટીવી અભિનેત્રી માહી વીજએ ચાહકોને કહ્યું

ટીવી અભિનેત્રી માહી વીજએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીજ પર એક વીડીયો શેયર કરી ચાહકને એના પતિ જય ભાનુશાળીને એક વધુ બાળક માટે મનાવવા કહ્યું છે માહીએ કહ્યું છે જયના એકાંઉટમાં જઇ એમને કોમેંટમાં કહો કે મારે એક વધુ બાળક જોઇએ છે લોકડાઉન છે અને હું ખૂબ બોર થઇ રહી છું.

(10:31 pm IST)