News of Tuesday, 13th April 2021
મરાઠી ફિલ્મ 'પુગલ્યા'એ જીત્યો મોસ્કો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટમાં બેસ્ટ ફોરેન ફીચર એવોર્ડ
મુંબઈ: મરાઠી ફિલ્મ 'પુગલ્યા' એ મોસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, 2021 માં શ્રેષ્ઠ વિદેશી ભાષા ફીચર એવોર્ડ મેળવ્યો છે. દિગ્દર્શક વિનોદ સામ પીટરએ આઈએએનએસને કહ્યું કે, જ્યારે હું જોઉં છું કે વાર્તાને આટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. મોસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં જીતવું મારા અને ટીમ માટે ગર્વની વાત છે.
(4:48 pm IST)