ફિલ્મ જગત
News of Friday, 12th January 2018

સન્ની લિયોની પછી બોલીવુડમાં વધુ એક પોર્નસ્ટાર કરશે એન્ટ્રી

મુંબઈ: પોર્ન ઇન્ડટ્રીઝથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર સની લિયોની પછી વધુ એક પોર્નસ્ટાર બોલીવુડમાં એન્ટ્રી કરશે.

બોલ્ડનેસથી ધમાકો કરનાર બોલીવુડના જાણીતા ફિલ્મકાર રામ ગોપાલ વર્મા એક અમેરિકી પોર્નસ્ટારને બોલીવુડમાં એન્ટ્રી કરાવશે, વર્માએ યુરોપમાં અમેરિકી પોર્નસ્ટાર મિયા માલકોવા સાથે એક વિડિઓ શૂટ કર્યો છે જેનું ટાઇટલ છે. God,sex and Truth.

(5:21 pm IST)