ફિલ્મ જગત
News of Saturday, 2nd July 2022

રાણા દગ્ગુબાટીએ શાહરૂખની જવાન ફિલ્મ છોડી દીધી : દગ્ગુબાટીએ વિલનનો રોલ છોડી દેતા હવે મેકર્સ દ્વારા નવા કલાકારની શોધ શરૂ કરવામાં આવી

તબીયતનુ બહાનુ આગળ ધરી દગ્ગુબાટીએ ફિલ્મ છોડી : દગ્ગુબાટી હાલ કેટલીક આરોગ્ય વિષયક તકલીફોને કારણે દિ વસમાં આઠ કલાકથી વધુ શૂટ કરી શકે તેમ ન હોવાનુ જાણવા મળ્યુ

મુંબઈ તા.૦૨ : શાહરૂખ ખાનની ફિલ્મ જવાન મુશ્કેલીમાં મુકાઈ છે. ફિ લ્મમાં વિ લનનો રોલ ભજવનાર રાણા દગ્ગુબાટીએ અચાનક જ ફિ લ્મ છોડી દીધી છે. ત્યારે તેનુ આ કારવાનુ કારણ હાલ તેની તબિ યતને જણાવવામાં આવી રહયુ છે. દગ્ગુબાટી હાલ કેટલીક આરોગ્ય વિ ષયક તકલીફોને કારણે દિ વસમાં ૮ કલાકથી વધુ કામ કરી શકે તેવી હાલતમાં ન હોવાને કારણે તેણે આ નિ ર્ણય લીધો હોવાનુ જાણવા મળી રહયુ છે. ત્યારે દગ્ગુબાટીએ ફિ લ્મ છોડી દેતા હવે મેકર્સ નવા વિ લનની શોધમાં લાગી ગયા છે.

જોકે, જાણવા મળ્યા મુજબ દગ્ગુબાટી હાલ કેટલીક આરોગ્ય વિષયક તકલીફોને કારણે દિવસમાં આઠ કલાકથી વદારે શૂટિંગ કરી શકે તેમ નથી .જવાનમાં અનેક એક્શન સિકવન્સ છે જેના માટે બહુ લાંબા સમય સુધી સેટ પર હાજર રહેવું જરુરી હોય છે.

આથી દગ્ગુબાટીએ પોતે પૂરતો સમય આપી શકે તેમ નહીં હોવાનું જણાવી ફિલ્મ છોડી દીધી છે. હવે શાહરુખ સામે કોઈ મોટા ગજાના વિલનની ભૂમિકા માટે કલાકારની શોધ થઈ રહી છે.

આ ફિલ્મમાં શાહરુખ સાથે દીપિકા પાદૂકોણનો કેમિયો છે. સાઉથની સ્ટાર નયનતારા તેની સામે ફીમેલ લીડ તરીકે છે.

બાહુબલીના બંન ભાગમાં વિલનની ભૂમિકા ભજવીને રાણા દગ્ગુબાટી જાણીતો બન્યો હતો.

આથી શાહરુખ સામે તેની વિલન તરીકે પસંદગી કરાઈ હતી.
 
(11:36 pm IST)