News of Friday, 2nd June 2023
12 કરોડના બજેટમાં બનેલી સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મે બનાવ્યો નવો રેકોર્ડ : હવે આ OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ
મુંબઈ: 2018ની ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. '2018' ફિલ્મે કમાણીના મામલામાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. 2018ની આ ફિલ્મે થોડા જ દિવસોમાં બોક્સ ઓફિસ પર 160 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. મેકર્સે 2018 બનાવવા માટે માત્ર 12 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. વર્ષ 2022માં સાઉથના જાણીતા સ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કંટારા'એ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. આ પછી હવે સાઉથની ઓછા બજેટની ફિલ્મ મેકર્સ માટે લોટરી સાબિત થઈ છે.
(8:10 pm IST)