Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

'દબંગ-3'ની મુખ્ય અભિનેત્રીને લઈને અરબાઝ ખાને કર્યો મોટો ખુલાસો

મુંબઈ: બૉલીવુડ અભિનેતા-ફિલ્મકાર-નિર્માતા અરબાઝ ખાને વર્ષ 2020માં દબંગ અને 2012માં દબંગ -2 બનાવી હતી.બન્ને ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ સોનાક્ષી સિન્હા ને  લીધી હતી. દબંગ ફિલ્મથી જ સોનાક્ષીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. થોડા સમય પહેલા સલમાને દબંગ 3ને લઈને ખુલાસો કર્યા પછી હવે રબાજે ફિલ્મએની હિરોઈનને લઈને જાહેરાત કરી છે.

 

અરબજાએ દબંગ -3માં પણ સોનાક્ષી લીગ હિરોઈન હશે તેવી જાહેરાત કરી છે. આ પહેલા પરિણીતી ચોપડાનું નામ ચર્ચામાં હતું પણ રબાજે સત્તવાર આ જાહેરાત કરી છે. હવે દબંગ -3માં સોનાક્ષી સિંહા લીડ હિરરોઇન હશે.

(5:48 pm IST)