Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

આલ્બમ સોંગ 'સમજી ના તુ મને'

બાદશાહ ફિલ્મ પ્રોડકશન દ્વારા આલ્બમ 'સમજી ના તુ મને' નું શુટીંગ પૂર્ણ કરાયુ છે. સના ખાન અને લક્ષ્મણ ચૌહાણને મુખ્ય ભુમિકામાં ચમકાવતા આ આલ્બમનું ડાયરેકશન જયેશ ઠાકોરે સંભાળ્યુ છે. ટુંક સમયમાં યુ-ટયુબ ચેનલ રાજકોટ ફિલ્મ સીટી પર આ આલ્બમ રીલીઝ થશે. તેમ સનાખાન અને જયેશ ઠાકોર (મો.૮૦૦૦૦ ૦૦૧૧૮) ની યાદીમાં જણાવાયુ છે.

(3:17 pm IST)