Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

રેસ-3નું શૂટિંગ શરૂ: 2019માં ઈદ પર થશે રિલીઝ

મુંબઈ: સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર જિંદા હૈ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરીને નવા રેકોર્ડ બનાવ્યા છે. એવામાં સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ 3ની શૂટિંગ શરૂ થઇ ગઈ છે.  આ ફિલ્મ 2019માં ઈદ પર રિલીઝ થશે તેવી જાહેરાત પણ ટી સિરીઝ દ્વારા કરવામાં આવી છે.અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં આ ફિલ્મ બનવાની છે.

(6:01 pm IST)