Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પીળા રંગનું રિવીલિંગ ગાઉન પહેરી ગ્‍લેમરસ લુકને ફલોન્‍ટ કરી બોલ્‍ડ અંદાજવાળી એકટ્રેસ તેજસ્‍વી પ્રકાશની તસ્‍વીરો વાયરલ

અભિનેત્રી બોલ્‍ડ લુક સાથે ફેનસને ક્‍લીન બોલ્‍ડ કરતી કિલર લુકમાં ચમકી

મુંબઇઃ કરણ કુન્દ્રાની ગર્લફ્રેન્ડના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. તસ્વીરોમાં, પીળા રંગનું રિવીલિંગ ગાઉન પહેરીને તેજસ્વી તેના ગ્લેમરસ લુકને ફ્લોન્ટ કરી રહી છે.  આ ગાઉન હાઈ થાઈ સ્લિટ ડ્રેસ છે. આ પહેરીને એક્ટ્રેસ કેમેરાની સામે તેના બોલ્ડ લુક સાથે ફેન્સને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી.

તસવીરોમાં તેજસ્વીએ પીળા રંગનો ગાઉન પહેર્યો છે. ગાઉનમા ઉપર હોરીઝોન્ટલ નેક છે.

આ સ્લીટ કટ ગાઉનમાં તેજસ્વી કેમેરાની સામે કિલર પોઝ આપતી જોવા મળી.

સ્લીટ કટ વાળા બોલ્ડ અંદાજને કારણે સોશિયલ મીડિયા પર આ ફોટોઝ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

આ રિવીલિંગ ડ્રેસ પહેરીને તેજસ્વી તેનુ કર્વી ફીગર ફ્લોન્ટ કરતી જોવા મળી.

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે તેજસ્વી ઓપન હેર સાથે અને સટલ મેકઅપમાં જોવા મળી.

તમને જણાવી દઈએ કે, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાની લવ સ્ટોરી બિગ બોસથી શરૂ થઈ હતી.

(6:10 pm IST)