Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સિનેમાઘરમાં રજૂ થશે 2019ના કુંભનો 'લોગો'

મુંબઈ: ઉત્તર પ્રદેશના બધા જ કાર્યાલયો તથા સિનેમાઘરોમાં કુમ્ભ 2019ની બ્રાન્ડિંગ માટે ફિલ્મ શરૂ કરતા પહેલા  કુંભનો લોકો રજૂ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ  ઉત્તર પ્રેદેશના બધા જ સરકારી કચેરી તથા થિયેટરોમાં ફિલ્મ શરૂ કરતા પહેલા 2019માં યોજાનાર કુમ્ભ મેદાનો લોગો રજૂ કરવાંમાં આવવાનો છે.

(5:29 pm IST)