Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

દિવંગત અભિનેતા ઇરફાનખાનના પુત્રએ માતા માટે ગીત ગાઇ રહેલ પોતાના પિતાનો વીડિયો કર્યો શેયર

દિવંગત અભિનેતા ઇરફાનખાનના પુત્ર બાબિલએ ઇંસ્‍ટાગ્રામ પર પોતાના પિતાનો એક વીડિયો શેયર કર્યો છે જેમાં તે પત્‍ની સુતાપા માટે મેરા સાયા સાથ હોગા ગીત ગાતા નજરે આવી રહ્યા છે.બાબિલએ લખ્‍યું મેરા સાયા કે તેરા સાયા ? ગીત ગાવા દરમ્‍યાન ઇરફાન અને સુતાપા મેરા ઓર તેરામાં કંફયૂઝ થઇ જાય છે.

(10:24 pm IST)