Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બોલીવૂડની ચમક-દમકથી દૂર રહી પહાડી સ્ટાઇલથી કરાયા કંગનાના ભાઇના લગ્ન

મનાલીઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રનોૈત લોકડાઉન શરૂ થયું ત્યારથી પોતાના ઘરે હિમાચલ પ્રદેશના મનાલીમાં છે. દસ વર્ષ પછી તેના ઘરે લગ્નની શરણાઇઓ વાગી છે. કંગનાની બહેન રંગોલીના લગ્ન થયા એ પછી દસ વર્ષ બાદ હવે કંગનાના ભાઇ અક્ષતના લગ્ન થયા છે. બોલીવૂડના ઠાઠમાઠ-ચમકદમકથી દૂર રહી પ્યોર પહાડી સ્ટાઇલથી આ લગ્ન પરિવારના સભ્યોની હાજરીમાં સંપન્ન થયા હતાં.

(12:56 pm IST)