Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અક્ષયની ફિલ્મ સાથે ટક્કર નહીં લે 'સોનુ કે ટીટૂ કી સ્વીટી': રિલીઝ ડેટ 23 ફેબ્રુઆરી કરાવાઈ

મુંબઈ:અક્ષય કુમારની બહુચર્ચિત ફિલ્મ પેડમેનની રિલીઝ ડેટ પાછી ઠેલાયા બાદ હવે ફિલ્મ સોનુ કે ટીટૂ કી સ્વીટીની રિલીઝ ડેટ પાછી ઠેલાઈ છે. ફિલ્મ પહેલા ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી. જો કે હવે ફેબ્રુઆરીના રોજ પેડમેન રિલીઝ થઈ રહી છે. જેથી ફિલ્મની રિલઝ ડેટ પાછી ઠેલીને ૨૩ ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. મહત્વનુ છે કે પહેલા ફિલ્મ પેડમેન અને પદ્માવત એક દિવસે બોક્સઓફીસ પર રિલીઝ થવાની હતી. બંન્નેની રિલીઝ ડેટ ૨૫ જાન્યુઆરી હતી

(4:12 pm IST)