Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અભિનેતા પ્રતીક ગર્લફ્રેન્ડ સાન્યા સાગર સાથે કરી સગાઇ

મુંબઈ: બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા રાજ બબબરના  અને સ્વ.અભિનેત્રી સ્મિતા પાટિલના પુત્ર પ્રતીકે ગર્લફ્રેન્ડ સાન્યા સાગર સાથે સગાઇ કરી લીધી છે તેના ફોટોસ તેને સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે.

સાન્યા બસપા નેતા પવન સાગરની પુત્રી છે જે એક રાઇટર છે મળતી માહિતી મુજબ આ સગાઇ લખનઉના મોહનલાલગંજના એક રિસોર્ટમાં યોજવામા આવી હતી.

(4:09 pm IST)