Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પબ્લિક પ્લસમાં અર્જુન રામપાલે કર્યું શર્મજનક કામ: ભરવો પડ્યો દંડ

મુંબઈ: બોલીવુડના અભિનેતા અર્જુન રામપાલે જાહેરમાં ધુમ્રપાન કરતા 200નો દંડ ભરવો પડ્યો હતો. અર્જુન રામપાલ પબ્લિક પ્લેસમાં એટલે કે ઝારખંડના પલામુ રેલવે સ્ટેશન પર ધુમ્રપાન કરતા આ દંડ ભરવો પડ્યો હતો. અર્જુન આગામી ફિલ્મ નાસ્તિકનુ શૂટિંગ કરવા માટે ઝારખંડ ગયો છે. આ ફિલ્મની શૂટિંગ પલામુ સહિત અનેક વિસ્તારમાં થવાની છે.

(6:45 pm IST)