Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ટેલિવિઝનની હોટ એક્ટ્રેસ નિયા શર્માનો ફરી જોવા મળ્યો બોલ્ડ લુક

મુંબઈ: ટીવીને સૌથી હોટ એક્ટ્રેસ નિયા શર્માનો નવો હોટ લુક જોવા મળ્યો છે જેમાં તેને બ્લેક કલરના સ્ટ્રીપ ડ્રેસ એન્ડ સિલ્વર હૈ બૂટ્સ પેહર્યા છે. આ લુક તેના ફ્રેન્ડની જન્મદીવની પાર્ટીમાં જોવા મળ્યો હતો.આ ડ્રેસમાં નિયા ખુબ ગ્લેમરસ લાગે છે. તેનો આ ડ્રેસ રેહાન શાહે ડિજાઇન કર્યો છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હમેશા તેના ગ્લેમરસ લુકવાળા ફોટો શેયર કરતી હોઈ છે. ઇન્સટ્રાગ્રામ પર તેના દોઢ મિલિયનથી વધુ ફોલોવર્સ છે.

(4:37 pm IST)