Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પધ્માવત પછી રામગોપાલ વર્માની ફિલ્મ 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ'ને બેન કરવા માગ

મુંબઈ: બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્મા હમેશા વિવાદોમાં રહેતા જ હોય છે ફરી એક વાર તે વિવાદોમાં ભંસાઈ જવાના છે આ વખતે તેમની આગામી ફિલ્મ માટે તે વિવાદોમાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર દક્ષિણ ભારતના બીજેપી મહિલા મોરચાએ રામગોપાલની આગામી ફિલ્મ ગોડ,સેક્સ એન્ડ ટ્રુથને બેન કરવા માટે વિજયવાડાના સૂર્યપેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(4:37 pm IST)