Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ઈદ પર બોક્સ ઓફિસમાં ટક્કર લેશે એશ્વર્યા-સલમાનની ફિલ્મ

મુંબઈ: ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને પ્રોડ્યુસર પ્રેરણા અરોરાફન્ને ખાનબનાવી રહ્યાં છે જે ૨૦૧૮માં ૧૫ જૂને રિલીઝ થશે.ઈદના તહેવારમાં દિવસે સલમાન ખાનનીરેસ પણ રિલીઝ થવાની છે. આમ બે ફિલ્મોની બૉક્સ-ઑફિસ પર ટક્કર થશેજોકે ઈદની રજાઓ વખતે બૉક્સ-ઑફિસ પર બે ફિલ્મોની ટક્કર બાબતે પ્રેરણા અરોરાને જાણકારી આપી પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ઐશ્વર્યાને રિલીઝ-ડેટ વિશે કોઈ વાંધો નથી. સલમાન ખાનની ફિલ્મ મોટા બજેટની ફિલ્મ છે. અમારી ફિલ્મ નાની અને સ્વીટ છે. મને લાગે છે કે અમને થિયેટરો મળી રહેશે. હમણાં મુશ્કેલી છે કે અમને થિયેટરો મળી રહ્યાં નથી. અમારી ફિલ્મો માટે અમને સોલો રિલીઝ મળી રહી નથી.

(7:10 pm IST)