Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

હોલીવુડ એકટર બ્રેડફોર્ડ ડિલમેનનું 87 વર્ષે અવશાન

મુંબઈ: અમેરિકી અભિનેતા બ્રેડફોર્ડ ડિલમેનનું 87 વર્ષે નિધન થયું  છે. બ્રેડફોર્ડને ફિલ્મ 'કેમ્પલ્શન' અને દ વે વી વર' માટે ઓળખવામા આવે છે. બ્રેડફોરના પરિવારમાં તેમના  બાળકો જેફરી, પામેલા, ચાર્લી, ક્રિસ્ટોફર, દિના અને સાવકી પુત્રી જોર્જિયા છે. તેમને બે લગ્ન કર્યા હતા.

(4:35 pm IST)