-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST
News of Monday, 20th September 2021
ઇમરાન હાશ્મીએ બનાવી દમદાર બોડી: વિડિઓ કર્યો શેયર

મુંબઈ: બોલીવુડના ચુંબન બાદશાહ અને પ્રતિભાશાળી અભિનેતા ઇમરાન હાશ્મીએ તેના ચાહકોને સરપ્રાઇઝ આપી છે. અભિનેતાએ પ્રથમ વખત મજબૂત શરીર બનાવ્યું છે અને જેનું તેમણે પ્રદર્શન પણ કર્યું છે.ઇમરાન હાશ્મીએ બોડી ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે જીમમાં પરસેવો પાડતો જોવા મળી રહ્યો છે. પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોડી ટ્રેનિંગ વીડિયો શેર કરતા ઇમરાને લખ્યું, "ડિયર ફેટ મરવા માટે તૈયાર રહો." વીડિયોમાં ઈમરાન સખત મહેનત કરતો જોવા મળી રહ્યો છે, તે પોતાના બાઈસેપ્સ અને સિક્સ પેક એબ્સને પણ મજબૂત બનાવતો જોવા મળી રહ્યો છે.વિડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે ઈમરાન તેની આગામી ફિલ્મો માટે બોડી બનાવી રહ્યો છે.
(4:46 pm IST)