-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST
શમિતા શેટ્ટી ત્રીજા નંબર પર
બિગ બોસ OTT: પ્રથમ સિઝનમાં દિવ્યા અગ્રવાલ બની વિજેતા

મુંબઇ,તા. ૨૦:બિગ બોસ OTTની પ્રથમ સિઝનનો અંત આવ્યો છે અને શોને તેની પ્રથમ વિજેતા મળી ગઈ છે. બિગ બોસ OTTની ટ્રોફી દિવ્યા અગ્રવાલે જીતી છે. ટ્રોફી જીત્યા બાદ તે ખૂબ જ ખુશ હતી. સૌએ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. શોના અંતમાં ત્રણ સ્પર્ધક ફિનાલેમાં પહોંચ્યા હતા. શમિતા શેટ્ટી, નિશાંત ભટ્ટ અને દિવ્યા અગ્રવાલનો સમાવેશ થતો હતો.
નિશાંત ભટ્ટ રનરઅપ રહ્યાં અને શમિતા શેટ્ટી શોમાં ત્રીજા નંબર પર રહી હતી. પ્રતીક સહજપાલે બિગ બોસ ૧૫માં જવાનો વિકલ્પ પસંદ કરી બિગબોસOTTના વિનરની રેરસમાંથી બહાર કરવામાં આવેલો. જયારે રાકેશ બાપત ચોથા નંબર પર રહેલો.
બિગ બોસ ઓટીટીમાં ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોએ ઘણી મહેનત કરેલી. તમામ સ્પર્ધકોએ આ સમયે ફેન્સને એન્ટરટેન કરવાનો પ્રયત્ન કરેલો. શો દરમિયાન નેહા ભસીન ચર્ચામાં રહી હતી, પરંતુ તે ફિનાલે સુધી પહોંચી શકી નહોતી. શોમાં ફિનાલે રાઉન્ડમાં રાકેશ બાપત, શમિતા શેટ્ટી, પ્રતીક સહજપાલ, દિવ્યા અગ્રવાલ અને નિશાંત ભટ્ટ પણ જોવા મળ્યા હતા.
બિગ બોસ OTTના ફિનાલેમાં પ્રતીક સહજપાલે મોટો નિર્ણય લીધો. તે જાતે જ બિગ બોસ OTTના વિનરની સ્પર્ધામાંથી બહાર થઈ ગયો. તેણે સલમાન ખાનના શો બિગ બોસ ૧૫માં ભાગ લેવાનો વિકલ્પ પસંદ કર્યો. આ સાથે સલમાન ખાનના શો બિગબોસ ૧૫ના કન્ફર્મ્ડ સ્પર્ધક બની ગયો. હવે બિગ બોસ ૧૫નો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે પોતાના ગુસ્સાને લઈ પ્રતીક સહજપાલ શોમાં લાઈમ લાઈટમાં આવ્યો.