-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST
વેબ સિરીઝમાં હું ફિટ ન થઇ શકું: રાજપાલ

અભિનેતા રાજપાલ યાદવે કોમેડીયન તરીકે ખુબ નામના મેળવી છે. તેણે પોતાના અભિનયથી એક અલગ જ છાપ ચાહકોમાં ઉભી કરે છે. આજના સમયમાં ડિજીટલ મિડીયા અને વેબસિરીઝનું ચલણ ખુબ જ વધ્યું છે. મોટા સ્ટાર પણ વેબ સિરીઝમાં કામ કરી રહ્યા છે. ત્યારે રાજપાલ યાદવે કહ્યું હતું કે તેને વેબ સિરીઝ ગમતી નથી. તે કહે છું હું મારી જાતને વેબ સિરીઝ માટે યોગ્ય નથી માનતો. હાલ ભલે ઓટીટીનો ટ્રેન્ડ ચાલી રહ્યો હોય પરંતુ મને નથી લાગતું કે હું તેમાં ફિટ થઈ શકું. છેલ્લાં કેટલાક વર્ષોમાં જે પ્રકારની વેબ સિરીઝ આવી રહી છે તેની સાથે હું મારી જાતને જરાય જોડી શકતો નથી. મને ગાળો દેવી ગમતી નથી, પરંતુ હાલમાં વેબ સિરીઝમાં આવુ બધું ચાલી રહ્યું છે. મને ગાળો વિના પણ તાળીઓ મળી છે અને તે મારા કામને કારણે મળી છે. હું ખોટું બોલીને કમાણી કરવા નથી ઈચ્છતો. રાજપાલની બે ફિલ્મો કૂલી નંબર વન અને હંગામા-૨ ઓટીટી પર આવી હતી.