Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

૧.ર૭ લાખા છે કરિશ્મા કપૂરના આ બ્લેક પર્સની કિંમત

મુંબઇ, તા. ૧૯ : કરિશ્મા અને કરીના કપૂરના પપ્પા રણધીર કપૂરનો ૧૫મીએ ફેબ્રુઆરીના રોજ ૭૧જ્રાટ જન્મદિવસ હતો. કપૂલ ફેમિલીએ મુંબઈના એક રેસ્ટોરાંમાં જન્મદિવસની ઉજવણી કરી. પાર્ટીમાં બબીતા, કરિશ્મા, કરીના અને કરિશ્માના બન્ને બાળકો હાજર રહ્યા હતા.

કરિશ્મા પાર્ટીમાં મરુન અને ઓરેન્જ કલરના ગાઉનમાં આવી હતી. તેની પાસે એક બ્લેક કલરનું કલચ પણ હતું જેની કિંમત લાખોમાં છે.

કરિશ્માનું આ બ્લેક કલરનું કલચ ગુચી બ્રાન્ડનું છે.

આ પર્સની કિંમત લગભગ ૧ લાખ ૨૭ હજાર રુપિયા છે. રણધીર કપૂરના બર્થડે સેલિબ્રેશનમાં ઋષિ કપૂર અને નીતૂ કપૂર પણ પહોંચ્યા હતા.

(4:36 pm IST)