Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

'પેડમેન'ની રિલીઝ ડેટ 9 ફેબ્રુઆરી કરાવાઈ: 'પધ્માવત'ની ટક્કરનાં લીધે લેવાયો નિર્ણય

મુંબઈ: મહિલાઓની પિરિઓડથી જોડાયેલ અક્ષય કુમારની ફિલ્મ પેડ મેન ની રિલીઝ તારીખ પાછળ ઠેલવાઈ છે હવે આ ફિલ્મ 9 ફેબ્રુઆરીના રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના નિર્માતા દવારા લેવામાં આવેલા આ નિર્ણય પાછળનું કારણ એ છે કે 25 જાન્યુઆરીના વિવાદિત ફિલ્મ 'પધ્માવત'રિલીઝ થવાની હોવાથી તારીખ પાછળ લેવામાં આવી છે. હવે અક્ષયની આ ફિલ્મની ટક્કર સિદ્ધાર્થ મલ્હોત્રાની 'અય્યારી'થી થશે.

(6:08 pm IST)