Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

મુંબઈના નવરંગ સ્ટુડિયોમાં લાગી ભીષણ આગ

મુંબઈ: મોદી રાત્રે મુંબઈના નવરંગ સ્ટુડિયોમાં આગ લાગી હતી આ સ્ટુડિયો સાઉથ મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં તોડી મિલ પાસે આવેલો છે.આ સ્ટુડિયો છેલ્લા ઘણા સમયથી બંધ છે. આગ સ્ટુડિયોના ચોથ માળ પર લાગી હતી. આજ્ઞા સમાચાર મળતા જ ફાયરબ્રિગેડની 12 ગાળિયો ઘટનાસ્થળે પહોંચી જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ઠરાવવામાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે. આંગણું મુખ્ય કારણ હજુ ખબર પડી નથી.

(6:07 pm IST)