Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ન્યુયોર્કના રસ્તા પર કિસ કરતી પ્રિયંકા

પ્રિયંકા ચોપડાના હાલમાં ન્યુયોર્કના રસ્તા પર કિસ કરતા ફોટો વાઈરલ થયા છે. તે હાલમાં ન્યુયોર્કમાં તેની સિરિયલ 'કવોન્ટિકો'ની ત્રીજી સીઝનનું શૂટીંગ કરી રહી છે. આ સીઝનના શૂટ દરમ્યાન તેણે એક દ્રશ્યમાં તેના કો-સ્ટાર એલન પોવેલને કિસ કરવાની હતી. પ્રિયંકા બ્લેક થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ હોટ દેખાઈ રહી છે.

(10:00 am IST)
  • અમદાવાદના નવા વાડજના લક્ષ્મીનગર વિસ્તારમાં પોલીસના દરોડામાં જુગારધામ ઝડપાયુ : પીસીબીએ દરોડો પાડીને કુલ 36 લાખના મુદ્દામાલ સાથે ૧૭ શકુનિઓને ઝડપી લીધા છે. access_time 12:46 pm IST

  • 'પદ્માવત' ફિલ્મ અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ નિર્ણય લેશુ : મુખ્યમંત્રીનું નિવેદન વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ જ પદ્માવત ફિલ્મનો પ્રતિબંધ ઉઠાવવા અંગે નિર્ણય લેશુ access_time 9:09 am IST

  • ગુજરાતની સમૃદ્ધિ શર્માને રાષ્ટ્રીય બાળ વિરતા પુરસ્કારઃ ઘરમાં ઘુસી આવેલા બુકાનીધારીઓએ ગળામાં ચાકુ મૂકયું છતાં સમૃદ્ઘિએ હિંમતભેર મુકાબલો કરીને ભગાડી દીધા : ૧૭ બાળકો સાથે સમૃદ્ધિને વીરતા પુરસ્કાર અપાશે access_time 11:41 am IST