Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

બબિતાજી ફરી એક વખત ગ્‍લેમરસ અંદાજમાં જોવા મળ્‍યાઃ બબિતાજીએ સોશ્‍યલ મીડિયામાં હલચલ મચાવી

શોર્ટ ડ્રેસમાં મુનમુન દત્તાએ કરાવ્‍યુ જબરજસ્‍ત ફોટાશુટઃ મુનમુનના હોટ અંદાજ પર ફેન્‍સ ફીદા થયા અને મુનમુનની પ્રશંસા કરી

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના બબિતાજી એટલે કે મુનમુન દત્તા સોશ્‍યલ મીડિયામાં ખુબ જ એક્‍ટિવ રહે છે અને તેના હોટ અને ગ્‍લેમરસ ફોટો અપલોડ કરી ફેન્‍સને ઇમ્‍પ્રેસ કરતી રહે છે. ત્‍યારે તેણે હાલમાં જ એક ફોટોશુટ કરાવ્‍યુ હતું. જેમાં તે ફલોરલ પ્રિન્‍ટેડ જમ્‍પ શુટમાં જોવા મળી હતી. જેમાં તેનો હોટ લુક જોઇ ફેન્‍સ મુનમુન પર ફિદા થયા હતા અને ઇન્‍સ્‍ટાગ્રામ પર કોમેન્‍ટમાં ફેન્‍સે મુનમુનને દિલ ખોલીને પ્રશંસા કરી હતી.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના બબીતા જી એટલે કે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પોતાના હુસ્નની જાદૂ દેખાડતા રહે છે. તે હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે, જે ફેન્સનું દિલ જીતી લે છે. હવે મુનમુન દત્તાએ શોર્ટ ડ્રેસ પહેરીને એવા પોઝ આપ્યા છે, જેનાથી ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ છે.   

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાના નવા-નવા લુકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. તેણે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યો છે. જેની ખુબ ચર્ચા થઈ રહી છે.

મુનમુન દત્તા ફ્લોરલ પ્રિન્ટેડ જમ્પ સૂટમાં જોવા મળી રહી છે, જેમાં તે ખુબ હોટ લાગી રહી છે. તેના લુક પર ફેન્સ ફિદા થઈ ગયા છે.

પોતાના ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપથી મુનમુન દત્તાએ પોતાના હોટ લુકને કમ્પ્લીટ કર્યો છે. તેણે કેમેરાની સામે અલગ-અલગ પોઝમાં તસવીરો ક્લીક કરાવી છે.

તસવીરોમાં મુનમુન દત્તાનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે પોતાની આ નવી તસવીરોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેને ખુબ શેર કરવામાં આવી રહી છે.

ફેન્સ કોમેન્ટ સેક્શનમાં મુનમુન દત્તાની પ્રશંસા કરી રહ્યાં છે. એક ફેન્સે લખ્યું- સુંદર. બીજા ફેન્સે કોમેટ કરી- ગોર્ઝસ લાહી રહી છે.

(5:43 pm IST)