Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

બોલીવુડમાં એક લોબી છે, હું ખુદ એનો શિકાર થયો છું : વિવેકા ઓબેરોય

વિવેક ઓબેરોય એ કહ્યું કે બોલીવુડમાં હંમેશા એક લોકી રહી છે જેની પાસે ખુબ જ પહોંચ અને તાકાત છે એમણે કહ્યું હું ખુદ આનો શિકાશ થયો છું. મે જોયું કે લોકો તાકાતનો કેવો ખોટો ઉપયોગ કરે છે. વિવેકાએ કહ્યું નવી પ્રભિિ બની શકે આવી લોકતાંત્રિક જગ્‍યા બનાવવાને બદલે એમણે તાકાતનો ઉપયોગ ખુદ માટે કર્યો.

(10:52 pm IST)