Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સોહા-કૃણાલની પુત્રી જોવા મળી પહેલીવાર પબ્લિક પ્લેસમાં

મુંબઈ: સોહા અલી ખાન અને કૃણાલ ખેમુની પુત્રી ઇનાયા નોઉમી ખેમુ પહેલીવાર પબ્લિક પ્લેસમાં સપોર્ટ થઈ છે.

પહેલવાર સોહા પુત્રીને લઈને પબ્લિક પ્લેસમાં જોવા મળી છે મુંબઈ એરપોર્ટ પર સોહા પુત્રી ઇનાયા સાથે જોવા મળી છે. ઇનાયા મમ્મી સોહન ખફા પર ઊંઘતી નજરે પડી છે.પિન્ક ડ્રેસમાં ઇણાયા ખુબ જ ક્યૂટ લાગી રહી હતી. તેને જોઈને તેવું લાગી રહ્યું છે ટૂંક સમયમાં તે પણ ભાઈ તૈમુરની જેમ ફેમસ સ્ટાર કિડ્સ થઇ જશે.

(5:48 pm IST)