News of Wednesday, 17th January 2018

ડાયટમાં ચીટિંગ કરતી પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા હાલમાં ન્યુયોર્કમાં તેની સિરિયલ ‘કવોન્ટિકો’ની ત્રીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન તે તેના ડાયટમાં ચીટિંગ કરતી જાવા મળી હતી. પ્રિયંકા તેના ડાયટ પર ખૂબ જ ધ્યાન રાખે છે, પરંતુ તેને જ્યારે તેની ફેવિરિટ વાનગી ખાવાનું મન થાય ત્યારે તે ચિટીંગ કરી લે છે. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે ડોનટ સાથે જાવા મળી રહી છે.

(2:06 pm IST)
  • મધ્યપ્રદેશમાં ગુંડાઓને છુટોદોર સરાજાહેર મોટરમાંથી એક શખ્સને ખેંચી અપહરણ કરી ઉપાડી ગયા સેંકડો લોકો જોતા જ રહી ગયાઃ જબલપુરમાં તીનપતી ચોકના પેટ્રોલપંપ ઉપર એક શખ્શ પેટ્રોલ ભરાવતો હતો ત્યારે ગુંડાઓ ત્યાં આવેલ, મોટરનો દરવાજો ખોલી, આ શખ્સને બહાર ખેંચી સંકડો લોકોની વચ્ચે ઉપાડી ગયેલ સીસીટીવી ફુટેજ- વીડીયો કલીપ વાઇરલ થઇ છે access_time 4:36 pm IST

  • ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડીયાએ ICAI CA CPTની પરીક્ષાના પરિણામો ઓફિશિયલ વૅબસાઇટ પર કર્યા જાહેર : icaiexam.icai.org, caresults.icai.org અને icai.nic.in વેબ્સાઈટ પર જોઈ શકાશે રિઝલ્ટ્સ. access_time 8:51 pm IST

  • સુરક્ષા કારણોસર મોદી- નેતન્યાહૂ અમદાવાદ રોડ શો દરમિયાન ખુલ્લા વાહનમાં ન બેઠા access_time 12:31 pm IST