Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

એક્ટ્રેસ શ્વેતા તિવારીની બહેનના હત્યા મામલે એકની ધરપકડ

મુંબઈ: ટીવીની સૌથી લોકપ્રિય શૉ બિગ બોસ સીઝન 4ની વિજેતા તથા એક્ટ્રેસ શ્વેતા તિવારીની બહેનની હત્યા મામલે પોલીસે એકની ધરપકડ કરી છે. શ્વેતાની બહેન અર્પિતાએ ગયા વર્ષે 10ડિસેમ્બર 2017ના રોજ હત્યા થઈ હતી. પોલીસે અનુસાર અર્પિતાની હત્યાથી 4 દિવસ પહેલા આરોપી અમિત હાજરા અને અર્પિતા વચ્ચે ફેસબુક પર ચેટિંગ થયું હતું. અમિતે અર્પિતા સાથે નજીક આવાનો પ્રયાસ કર્યો હતો. અર્પિતાનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકરૂપ થઇ ગયું હતું. અમિતની કસ્ટડી પોલીસે 20 જાન્યુઆરી સુધી લીધી છે.

(5:23 pm IST)