Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મને રોમેન્ટિક પાત્ર પસંદ નથી: અરબાઝ ખાન

મુંબઈ: જાણીતા ફિલ્મકાર-અભિનેતા અરબાઝ ખાનની છબી બોલીવુડમાં રફ અને ટફ હીરોની રહેલી છે તાજેતરમાંજ અરબાઝની ફિલ્મ 'તેરા ઇંતજાર' રિલીઝ થઇ છે આ ફિલ્મમાં અરબાઝ રોમેન્ટિક હીરોની ભૂમિકા ભજવી છે પરંતુ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ નથી રહી.અરબાઝ ખાનનું કહેવું છે કે તેમને રોમેન્ટિક પાત્ર સૂટ નથી કરતા અને આ કરણોસરજ તેમની ફિલ્મ તેરા ઇંતજાર બોક્સઓફિસ પર ચાલી નથી શકી.

(8:00 pm IST)